Highlight Of Last Week

Search This Website

30/01/2022

SBI YONO APP Personal loan Apply Online

Personal loan માટે SBIની જોરદાર ઓફર, માત્ર 4 ક્લિક કરી પૈસા આવી જશે ખાતામાં



SBI personal loan: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકો માટે પર્સનલ લોન (Personal loan) પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (state bank of India) ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી (Zero processing fee) પર લોન આપશે.


કોરોના કાળના (coronavirus) કારણે પર્સનલ લોન (Loan) લેનારની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. પરિણામે બેંકો પણ આકર્ષક ઓફર (Attractive offer) લઈને આવી રહી છે. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકો માટે પર્સનલ લોન (Personal loan) પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (state bank of India) ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી (Zero processing fee) પર લોન આપશે.

SBIની આ પર્સનલ લોન (SBI Personal loan) માટે ગમે ત્યારે એપ્લાય શકાય છે. તમારે ફક્ત YONO એપમાં ચાર સ્ટેપ અનુસરવા પડશે.

પસંદ કરાયેલા ગ્રાહકોને જ મળશે લોન

ઉલ્લેખનીય છે કે, આ લોન બધા લોકોને મળશે નહીં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોન માટે પસંદ કરેલા ગ્રાહકોને જ આ લોનનો લાભ મળી શકે છે. વધુ જાણકારી માટે બેંકની વેબસાઇટ sbi.co.in મુલાકાત લઈ શકાય છે.

ટ્વિટ કરી આપી ઓફરની માહિતી

SBIએ તાજેતરમાં આ ઓફર અંગે ટ્વીટ કરી પર્સનલ લોનની આ ઓફરના ફાયદા સમજાવ્યા હતા. બેંકે કહ્યું હતું કે, ઓછા વ્યાજ દર (Low Interest Rate), ઝીરો પ્રોસેસિંગ ફી (Zero processing fees) સાથે અમે તમને યોગ્ય પ્રોડકટ પસંદ કરવામાં મદદ કરીએ છીએ. SBIની પર્સનલ લોન (SBI Personal Loan) માટે ગ્રાહકોને માત્ર 9.60 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.


કઈ રીતે મળવી શકાય આ લોન?

પહેલા SBIની YONO એપમાં જવું પડશે. ત્યારબાદ તમે લોન માટે પાત્ર છો કે નહીં તે તપાસવાનું રહેશે. જો પાત્ર હશો તો તમારે નીચેના 4 સ્ટેપ ફોલો કરવા પડશે.

1. સૌ પ્રથમ ગ્રાહકે YONO એપ્લિકેશનમાં લોગિન કરવું પડશે.

2. ત્યારબાદ ગ્રાહકે Avail Now ટેપ કરવું પડશે.

3. પછી ગ્રાહકે મુદત અને રકમની જાણકારી આપવી પડશે.

4. ત્યારબાદ ગ્રાહકને તેના મોબાઇલમાં મળેલો OTP દાખલ કરવાનો રહેશે. OTP દાખલ કર્યા બાદ લોનની રકમ ગ્રાહકના ખાતામાં આવી જશે.


અરજી કરતા પહેલા આવી રીતે પાત્રતા તપાસો

તમને પર્સનલ લોન મળશે કે નહીં તે તપાસવા 567676 પર SMS કરી શકો છો. તમારે લખી તે SMS 567676 નંબર પર મોકલવાનો રહેશે.


SBI's hefty offer for personal loan, money will be credited to the account with just 4 clicks


 SBI personal loan: State Bank of India (SBI) has offered special discounts on personal loans to its customers.  State Bank of India will provide loans to customers at zero processing fee.


 New Delhi: The number of personal loan borrowers has skyrocketed due to the coronavirus.  As a result, banks are also coming up with attractive offers.  State Bank of India (SBI) has offered special discounts on personal loans to its customers.  State Bank of India will provide loans to customers at zero processing fee.


 SBI's zero processing fees will only apply to personal loans taken before January 31, 2022.  This SBI Personal Loan can be applied at any time.  All you have to do is follow the four steps in the YONO app.


 Only selected customers will get loan


 Not all people get this loan.  Only customers selected by State Bank of India for the loan can avail this loan.  For more information visit the bank's website sbi.co.in.


 Offer information tweeted

 SBI recently tweeted about the offer, explaining the benefits of the personal loan offer.  "With low interest rates, zero processing fees, we help you choose the right product," the bank said.  Customers will have to pay only 9.60% annual interest for SBI Personal Loan.

 How to get this loan?

 First you have to go to SBI's YONO app.  You will then need to check if you are eligible for the loan.  If you are eligible, you have to follow the following 4 steps.

 1. The customer must first login to the YONO application.

 2. Then the customer has to tap Avail Now.

 3. Then the customer has to give the information of term and amount.

 4. The customer will then have to enter the OTP received in his mobile.  After entering the OTP, the loan amount will be credited to the customer's account.


 Check eligibility in this way before applying

 You can SMS to 567676 to check if you can get a personal loan.  All you have to do is send an SMS to 567676.

No comments:

Post a Comment